એપીઆઈ માર્કેટ પ્લેસ
સ્ટૉક્સ ડેવલપર
મલ્ટી-એકાઉન્ટ, મલ્ટી-બ્રોકર ટ્રેડિંગ પ્લેટફોર્મ અને ઑટોમેશન APIs
અમે મલ્ટી-એકાઉન્ટ, મલ્ટી-બ્રોકર ટ્રેડિંગ પ્લેટફોર્મ અને ઑટોમેશન APIs ઑફર કરીએ છીએ. તમે ઑટોમેશનનો ઉપયોગ કરીને બહુવિધ બ્રોકર્સ પાસેથી સરળતાથી મલ્ટિપલ એકાઉન્ટ્સમાં ટ્રેડ કરી શકો છો.
વર્ણન
ટ્રેડર અથવા પોર્ટફોલિયો મેનેજર એક ડેશબોર્ડથી વિવિધ બ્રોકર્સના બહુવિધ એકાઉન્ટમાં દેખરેખ અને ટ્રેડ કરી શકે છે.
પ્રોગ્રામર્સ અથવા ટ્રેડર્સ 5Paisa સાથે કન્ફિગર કરેલ અમારા સ્વતંત્ર એપીઆઇનો ઉપયોગ કરીને તેમની ટ્રેડિંગ સ્ટ્રેટેજીને ઑટોમેટ કરી શકે છે જે ઘણી પ્રોગ્રામિંગ ભાષાઓમાં ઉપલબ્ધ છે (HTTP, સી#, જાવા, પાયથન, એમીબ્રોકર, મેટાટ્રેડર, એક્સેલ વગેરે). અમારી પાસે અમારા API માટે શ્રેષ્ઠ દસ્તાવેજીકરણ છે.
ટ્રેડિંગવ્યૂનો ઉપયોગ કરનાર લોકો એક અથવા બહુવિધ એકાઉન્ટમાં સરળતાથી તેમની વ્યૂહરચનાઓને ઑટોમેટ કરી શકે છે.
5Paisa સાથે ઑફર કરેલ પ્રૉડક્ટ્સ
PMS સૉફ્ટવેર: તમારા ગ્રાહકો અમારા સિંગલ ડેશબોર્ડ (પોર્ટફોલિયો મેનેજર્સ અને એકથી વધુ ફેમિલી એકાઉન્ટ્સને હેન્ડલ કરનાર લોકો માટે ઉપયોગી) (વધુ વિગતો: https://stocksdeveloper.in/documentation/pms/ ) માંથી બહુવિધ ટ્રેડિંગ એકાઉન્ટ્સ મોનિટર અને ટ્રેડ કરી શકે છે
એપીઆઈ: તમારા ગ્રાહકોને (HTTP, સી#, જાવા, પાયથન, એમીબ્રોકર, મેટાટ્રેડર, એક્સેલ વગેરે) માં ઉપલબ્ધ મલ્ટી-એકાઉન્ટ ટ્રેડિંગ એપીઆઈનો ઉપયોગ પણ કરવામાં સરળ બને છે (વધુ વિગતો: https://stocksdeveloper.in/documentation/api/)
ટ્રેડિંગવ્યૂ ઑટોમેશન: તમારા ગ્રાહકોને ટ્રેડિંગવ્યૂમાંથી ઑટોમેટેડ ટ્રેડિંગ કરવાની ક્ષમતા મળે છે (તેઓ એક અથવા ગ્રુપ એકાઉન્ટમાં વ્યૂહરચના ચલાવી શકે છે) (વધુ વિગતો: https://stocksdeveloper.in/documentation/trading-view/ )
