લેટેસ્ટ આર્ટિકલ
5paisa.com અને વેસ્ટેડ ફાઇનાન્સ યુએસ માર્કેટમાં શૂન્ય કમિશન રોકાણ પ્રદાન કરે છે
દરેક 5paisa.com ગ્રાહક વેસ્ટેડ ફાઇનાન્સને તેમના એકાઉન્ટ સાથે લિંક કરી શકે છે. રોકાણકારો શૂન્ય બૅલેન્સ એકાઉન્ટ રાખી શકે છે અને ફ્રેક્શનલ શેર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે.
5paisa.com અને વેસ્ટેડ ફાઇનાન્સ અમેરિકાના બજારોમાં ઝીરો કમિશન સાથે રોકાણની સુવિધા પ્રદાન કરશે
ભારતની એકમાત્ર લિસ્ટેડ ડિસ્કાઉન્ટ બ્રોકર 5paisa.comએ આજે જણાવ્યું હતું કે, કંપનીએ અમારા તમામ ગ્રાહકો માટે અમેરિકાના બજારમાં ઝીરો કમિશને રોકાણની સુવિધા પ્રદાન કરવા વેસ્ટેડ ફાઇનાન્સ સાથે પાર્ટનરશિપ કરી છે.
5पैसा डाॅट काॅम और वेस्टेड फ़ाइनेंस ने अमेरिकी बाजारों में शून्य कमीशन पर निवेश की सुविधा उपलब्ध कराई
भारत के एकमात्र सूचीबद्ध डिस्काउंट ब्रोकर 5पैसा डाॅट काॅम ने आज कहा कि उसने अपने सभी ग्राहकों को अमेरिकी बाजारों में जीरो कमीशन पर निवेश की सुविधा प्रदान करने के लिए वेस्टेड फ़ाइनेंस के साथ भागीदारी की है।