5paisa ફિનસ્કૂલ

FinSchoolBy5paisa

ટેક્નિકલ એનાલિસીસ કોર્સ

11ચેપ્ટર 2:45કલાક

જો કોઈ તમને કહે કે તે શેરની ભાવના વધારા-ઘટાડાની આગાહી કરી શકે છે, તો શું તમે તેના પર વિશ્વાસ કરશો? આ વાત જરા અજીબ લાગે છે, પરંતુ આવું કરવું શક્ય છે. ટેક્નિકલ એનાલિસિસ એ એક પ્રકારનું વિજ્ઞાન છે જે ચોક્કસ સ્ટોકની ઐતિહાસિક કિંમત અને વોલ્યુમ ડેટાનું એનાલિસિસ કરે છે અને તેના આધારે સ્ટોકના ભાવિ ભાવ વિશે આગાહી કરે છે. આ કોર્સ એવા શિખાઉ લોકો માટે ટેકનિકલ એનાલિસિસનો વ્યવહારુ ઉપયોગ સરળ બનાવે છે જેઓ ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને પોતાના સ્ટોકના નિર્ણયો જાતે લેવા માંગે છે. આમ આ કોર્સ આ ક્ષેત્રમાં સંપૂર્ણપણે નવી વ્યક્તિને તેમના શેરના ભાવના વધારા-ઘટાડાનું અનુમાન લગાવીને જાતે નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ કોર્સ એવા અનુભવી ઇન્વેસ્ટરને પણ મદદ કરે છે જેમની પાસે ટેકનિકલ ચાર્ટિંગનો અનુભવ તો છે જ પરંતુ તેઓ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ અંગેનું જ્ઞાન વધારવા માગે છે.વધુ

હમણાં શીખો
Technical Analysis
તમે શું શીખશો

જો તમે બિઝનેસ ચેનલો જોતા હશો, તો તમે સપોર્ટ, રેઝિસ્ટન્સ, રીટ્રેસમેન્ટ અને બીજા ઘણા શબ્દો વારંવાર સાંભળ્યા હશે. આ શબ્દો પહેલીવાર સાંભળતા ખૂબ જ મુશ્કેલ લાગે છે, પરંતુ જો તમે તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશો, તો તમે તેને ખૂબ જ સરળતાથી સમજી શકશો. આ કોર્સ એવા શિખાઉ લોકોને મદદ કરશે, જેઓ ટેકનિકલ એનાલિસિસને ઉંડાણથી સમજવા માંગે છે અને નૉન-ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો પણ તેને સરળતાથી સમજી શકશે.

તમે આ બાબતની જાણકારી મેળવશો
  • ટેક્નિકલ એનાલિસિસ શું છે તેની મૂળભૂત સમજ
  • ચાર્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે તે જાણો
  • કિંમતની હિલચાલની આગાહી કરવા માટે ટેક્નિકલ એનાલિસિસનો ઉપયોગ કેવી રીતે કરવો.

બિગિનર

ક્વિઝમાં ભાગ લો
  • આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
  • આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
  • તમારા બૅજનું લેવલ વધારો

ઇન્ટરમીડિયેટ

ક્વિઝમાં ભાગ લો
  • આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
  • આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
  • તમારા બૅજનું લેવલ વધારો

સર્ટિફિકેટ

ક્વિઝમાં ભાગ લો
  • આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
  • આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
  • તમારા બૅજનું લેવલ વધારો