કમોડિટી ટ્રેડિંગ કોર્સ
14ચેપ્ટર 2:00કલાક
ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પ્રદાન કરે છે અને જ્યારે વાત ફુગાવાનો સામનો કરી શકે તેવા વળતર હોય ત્યારે શેરબજાર મહત્વની ભૂમિકા ભજવે છે, શેરબજાર એક એવી જગ્યા છે જ્યાં લોકો પબ્લિક લિસ્ટેડ કંપનીઓના શેર ખરીદે/વેચે છે. આ મોડ્યુલમાં તમે સ્ટૉક માર્કેટની મૂળભૂત બાબતો જાણશો અને તે કેવી રીતે કાર્ય કરે છે અને ઇન્વેસ્ટમેન્ટની કેવી રીતે શરૂઆત કરવી તેની માહિતી મેળવશો અને તેને લગતી વિવિધ જાણકારી અને મધ્યસ્થીઓ અંગે વધુ જાણી શકશો. વધુ જાણો
હમણાં શીખોતમે નિફ્ટી, સેન્સેક્સ, માર્કેટકેપ, શૉર્ટ સેલિંગ, IPO અને બીજા ઘણા બધા શબ્દો સાંભળ્યા હશે. આ શબ્દો સમજવામાં મુશ્કેલ લાગે છે પરંતુ જો તમે તેને વ્યાવહારિક ઉદાહરણો સાથે સમજવાનો પ્રયત્ન કરશો તો તે સમજવામાં ખૂબ જ સરળ છે. આ કોર્સ શેરમાર્કેટમાં પહેલી વાર ઇન્વેસ્ટ શરૂ કરવા માંગતા લોકો માટે ઉપયોગી રહેશે અને તે ફાઇનાન્સનું બેકગ્રાઉન્ડ ન ધરાવતા શિખાઉ લોકો માટે પણ ઉપયોગી બનશે.
- શેરમાર્કેટ કેવી રીતે કામ કરે છે તેની મૂળભૂત સમજ
- શા માટે અને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ
- મની મેનેજમેન્ટ સ્કિલ
- રિસ્ક મેનેજમેન્ટ સ્કિલ
- કમોડિટી ફ્યુચર ટ્રેડિંગના મુખ્ય ફંક્શન ?
- ફ્યુચર્સ ટ્રેડિંગ માટે કઈ કમોડિટી યોગ્ય છે
- "અંતર્નિહિત"અને"કોન્ટ્રાક્ટ" વચ્ચેનો તફાવત
- કન્વર્જન્સ શું છે?
બિગિનર
- 1.1 ઇન્વેસ્ટમેન્ટ શું છે અને શા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ?
- 1.2 ઇન્વેસ્ટમેન્ટ સાથે સંકળાયેલા જોખમો
- 1.3 ઇન્વેસ્ટમેન્ટ ક્યારે શરૂ કરવું?
- 1.4 ઇન્વેસ્ટ કરતી વખતે કઈ કાળજી લેવી જોઈએ?
- 1.5 ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકારો
- 1.6 સેવિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ - કયો વિકલ્પ બહેતર છે
- 1.7 ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનું ટ્રેડિંગ ક્યાં કરવામાં આવે છે?
- 1.8 ઇન્ડેક્સ એટલે શું?
- 1.9સ્ટૉક માર્કેટ ઇન્ડેક્સના પ્રકારો
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો
ઇન્ટરમીડિયેટ
- 4.1 IPO શું છે અને કંપનીઓ શા માટે પોતાને પબ્લિક લિં. બનાવે છે?
- 4.2 પબ્લિક કંપની બનવાના ફાયદા અને IPO માટેની પ્રક્રિયા
- 4.3 ભારતમાં IPO પ્રક્રિયા શું છે?
- 4.4 બુક બિલ્ડિંગ પ્રોસેસ વિરુદ્ધ ફિક્સ્ડ પ્રાઇસ મિકેનિઝમ
- 4.5 ઇન્વેસ્ટર IPO માં કેવી રીતે ઇન્વેસ્ટ કરી શકે છે
- 4.6 શેર કેવી રીતે ફાળવવામાં આવે છે
- 4.7 ઇન્વેસ્ટરે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં શું ધ્યાન રાખવું જોઈએ?
- 4.8 IPO ગ્રે માર્કેટ શું છે?
- 5.1 સેકન્ડરી માર્કેટનો અર્થ શું છે?
- 5.2 સેકન્ડરી માર્કેટના પ્રકારો – એક્સચેન્જ અને OTC
- 5.3 સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગ
- 5.4 સેકન્ડરી માર્કેટમાં સ્ટૉક એક્સચેન્જની ભૂમિકા શું છે?
- 5.5 શા માટે માન્યતા પ્રાપ્ત સ્ટૉક એક્સચેન્જ પર ટ્રેડિંગ કરવું જોઈએ?
- 5.6 બ્રોકર્સ દ્વારા ઑર્ડર કેવી રીતે પ્લેસ કરી શકાય?
- 5.7 ટ્રેડિંગ પ્લેટફોર્મ્સને સમજવું
- 5.8 ટ્રેડિંગ પ્લેટફોર્મ વિશે જાણીએ
- 5.9 બ્રોકરેજ એટલે શું?
- 5.10 નેટ ટ્રેડિંગ ખર્ચ સહિતના ચાર્જ?
- 6.1 સેકન્ડરી માર્કેટમાં કઈ પ્રોડક્ટનું ટ્રેડિંગ થાય છે?
- 6.2 કોઈપણ વ્યક્તિએ ખાસ કરીને ઇક્વિટીમાં શા માટે ઇન્વેસ્ટ કરવું જોઈએ?
- 6.3 ભારતમાં ઇક્વિટી પર સરેરાશ વળતર કેટલું મળે છે?
- 6.4 સ્ટૉકની કિંમતને પ્રભાવિત કરનાર પરિબળો કયા છે?
- 6.5 ટર્મ ગ્રોથ સ્ટૉક અને વેલ્યૂ સ્ટૉક વચ્ચે શું ફેર છે?
- 6.6 પોર્ટફોલિયો એટલે શું?
- 6.7 ડાયવર્સિફિકેશન એટલે શું?
- 6.8 ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયોના ફાયદાઓ શુ છે?
- 6.9 ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું?
- 6.10 ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની વિશેષતાઓ શું છે?
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો
ઍડ્વાન્સ
- 9.1 મ્યુચ્યુઅલ ફંડ શું છે?
- 9.2 મ્યુચ્યુઅલ ફંડ માટે રેગ્યુલેટરી બૉડી શું છે?
- 9.3 NAV શું છે?
- 9.4 મ્યુચ્યુઅલ ફંડમાં શામેલ જોખમો?
- 9.5 વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ કયા છે?
- 9.6 ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડર માટે કયા અધિકાર ઉપલબ્ધ છે?
- 9.7 ફંડ ઑફર ડોક્યુમેન્ટ એટલે શું?
- 9.8 ઍક્ટિવ ફંડ મેનેજમેન્ટ એટલે શું?
- 9.9 પૅસિવ ફંડ મેનેજમેન્ટ એટલે શું?
- 9.10 ETF એટલે શું?
- 9.11 જાણવા જેવા કોન્સેપ્ટ
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો
સર્ટિફિકેટ
ક્વિઝમાં ભાગ લો
- મોડ્યુલ દ્વારા તમારા જ્ઞાનની ચકાસણી કરો
- ક્વિઝ પૂર્ણ કર્યા પછી સર્ટિફિકેટ મેળવો અને તમારા બૅજનું લેવલ વધારો
- મોડ્યુલ પૂર્ણ કરવા માટે અતિરિક્ત રિવૉર્ડ કમાઓ