5paisa ફિનસ્કૂલ

FinSchoolBy5paisa

સ્ટૉક માર્કેટ ઑપરેશન્સ કોર્સ

7ચેપ્ટર 1:30કલાક

ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પ્રદાન કરે છે અને જ્યારે વાત ફુગાવાનો સામનો કરી શકે તેવા વળતર હોય ત્યારે શેરબજાર મહત્વની ભૂમિકા ભજવે છે, શેરબજાર એક એવી જગ્યા છે જ્યાં લોકો પબ્લિક લિસ્ટેડ કંપનીઓના શેર ખરીદે/વેચે છે. આ મોડ્યુલમાં તમે સ્ટૉક માર્કેટની મૂળભૂત બાબતો જાણશો અને તે કેવી રીતે કાર્ય કરે છે અને ઇન્વેસ્ટમેન્ટની કેવી રીતે શરૂઆત કરવી તેની માહિતી મેળવશો અને તેને લગતી વિવિધ જાણકારી અને મધ્યસ્થીઓ અંગે વધુ જાણી શકશો. વધુ જાણો

હમણાં શીખો
Trading Psychology
તમે શું શીખશો

તમે નિફ્ટી, સેન્સેક્સ, માર્કેટકેપ, શૉર્ટ સેલિંગ, IPO અને બીજા ઘણા બધા શબ્દો સાંભળ્યા હશે. આ શબ્દો સમજવામાં મુશ્કેલ લાગે છે પરંતુ જો તમે તેને વ્યાવહારિક ઉદાહરણો સાથે સમજવાનો પ્રયત્ન કરશો તો તે સમજવામાં ખૂબ જ સરળ છે. આ કોર્સ શેરમાર્કેટમાં પહેલી વાર ઇન્વેસ્ટ શરૂ કરવા માંગતા લોકો માટે ઉપયોગી રહેશે અને તે ફાઇનાન્સનું બેકગ્રાઉન્ડ ન ધરાવતા શિખાઉ લોકો માટે પણ ઉપયોગી બનશે.

તમે આ બાબતની જાણકારી મેળવશો
  • શેરમાર્કેટ કેવી રીતે કામ કરે છે તેની મૂળભૂત સમજ
  • શા માટે અને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ
  • મની મેનેજમેન્ટ સ્કિલ
  • રિસ્ક મેનેજમેન્ટ સ્કિલ

ઇન્ટરમીડિયેટ

ક્વિઝમાં ભાગ લો
  • આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
  • આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
  • તમારા બૅજનું લેવલ વધારો

ઍડ્વાન્સ

ક્વિઝમાં ભાગ લો
  • આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
  • આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
  • તમારા બૅજનું લેવલ વધારો

સર્ટિફિકેટ

ક્વિઝમાં ભાગ લો
  • મોડ્યુલ દ્વારા તમારા જ્ઞાનની ચકાસણી કરો
  • ક્વિઝ પૂર્ણ કર્યા પછી સર્ટિફિકેટ મેળવો અને તમારા બૅજનું લેવલ વધારો
  • મોડ્યુલ પૂર્ણ કરવા માટે અતિરિક્ત રિવૉર્ડ કમાઓ