ટેક્નિકલ એનાલિસીસ કોર્સ
11ચેપ્ટર 2:45કલાક
જો કોઈ તમને કહે કે તે શેરની ભાવના વધારા-ઘટાડાની આગાહી કરી શકે છે, તો શું તમે તેના પર વિશ્વાસ કરશો? આ વાત જરા અજીબ લાગે છે, પરંતુ આવું કરવું શક્ય છે. ટેક્નિકલ એનાલિસિસ એ એક પ્રકારનું વિજ્ઞાન છે જે ચોક્કસ સ્ટોકની ઐતિહાસિક કિંમત અને વોલ્યુમ ડેટાનું એનાલિસિસ કરે છે અને તેના આધારે સ્ટોકના ભાવિ ભાવ વિશે આગાહી કરે છે. આ કોર્સ એવા શિખાઉ લોકો માટે ટેકનિકલ એનાલિસિસનો વ્યવહારુ ઉપયોગ સરળ બનાવે છે જેઓ ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને પોતાના સ્ટોકના નિર્ણયો જાતે લેવા માંગે છે. આમ આ કોર્સ આ ક્ષેત્રમાં સંપૂર્ણપણે નવી વ્યક્તિને તેમના શેરના ભાવના વધારા-ઘટાડાનું અનુમાન લગાવીને જાતે નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ કોર્સ એવા અનુભવી ઇન્વેસ્ટરને પણ મદદ કરે છે જેમની પાસે ટેકનિકલ ચાર્ટિંગનો અનુભવ તો છે જ પરંતુ તેઓ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ અંગેનું જ્ઞાન વધારવા માગે છે.વધુ
હમણાં શીખોજો તમે બિઝનેસ ચેનલો જોતા હશો, તો તમે સપોર્ટ, રેઝિસ્ટન્સ, રીટ્રેસમેન્ટ અને બીજા ઘણા શબ્દો વારંવાર સાંભળ્યા હશે. આ શબ્દો પહેલીવાર સાંભળતા ખૂબ જ મુશ્કેલ લાગે છે, પરંતુ જો તમે તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશો, તો તમે તેને ખૂબ જ સરળતાથી સમજી શકશો. આ કોર્સ એવા શિખાઉ લોકોને મદદ કરશે, જેઓ ટેકનિકલ એનાલિસિસને ઉંડાણથી સમજવા માંગે છે અને નૉન-ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો પણ તેને સરળતાથી સમજી શકશે.
- ટેક્નિકલ એનાલિસિસ શું છે તેની મૂળભૂત સમજ
- ચાર્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે તે જાણો
- કિંમતની હિલચાલની આગાહી કરવા માટે ટેક્નિકલ એનાલિસિસનો ઉપયોગ કેવી રીતે કરવો.
બિગિનર
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો
ઇન્ટરમીડિયેટ
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો
ઍડ્વાન્સ
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો
સર્ટિફિકેટ
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો